SSC_HSC_ONLINE REGISTRATION
સૌ પ્રથમ શાળા નું રજીસ્ટ્રેશન કરવાનું છે સપૂર્ણ વિગતો ભર્યા પછીજ કન્ફર્મ સેવ આપવાનું છે.
જે નાં માટે અહી ક્લિક કરો
શાળા નું રજીસ્ટ્રેશન થાય ત્યાર બાદજ શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તેના માટે અહી ક્લિક કરો
શાળા નું રજીસ્ટ્રેશન માં કન્ફર્મ સેવ આપ્યા બાદ શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં પણ કનફર્મ સેવ
આપ્યા બાદ જ વિદ્યાર્થીઓ નાં ઓનલાઈન આવેદન પત્રો ભરવામાંતે ની વેબસાઈટ માં લોગીન થશે જો
વિગતો અધુરી હશે કે કન્ફર્મ સેવ બાકી હશે તો લોગીન થશે નહી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો