સોમવાર, 27 જાન્યુઆરી, 2014

HTAT latest News

તા.27/01/2014 ના રોજ 300 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.
20ની  બેચમાં ઉમેદવારોને બોલાવી અસલ પ્રમાણપત્રો અને અનુભવની વિગતો  ચકાસી જિલ્લા પસંદગી
કરવાદેવામાં આવતી હતી.
અનુભવ પરીક્ષા તા.18/08/2013 સુધીનોજ માન્ય રાખવામા આવ્યો. અનુભવ બાબતે પુરતા પુરાવાને
અભાવે કેટલાક ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવા દેવામાં આવી ન હતી.
જીલ્લા પસંદગી કરેલા ઉમેદવારોને તેમના જીલ્લામાં 20/02/2014 ના રોજ 10 કલાકે સ્થળ પસંદગી
માટે બોલાવેલ છે.
પ્રથમ દિવસે 69 મેરીટ સુધીના ઉમેદવારો હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો