latest news : HTAT Bharti-2014
નમસ્કાર મિત્રો, મળતી માહિતી મુજબ ટુંક સમયમાંજ HTAT ની ફાઇનલ મેરીટયાદી મુકાશે,ઉમેદવારોને કોલલેટર દ્વારા અંદાજે 27 મીએ જીલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે,અને સમગ્ર ભરતીની પ્રક્રિયા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા સરકાર પૂર્ણ કરવાના મૂડમાં છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો