MG Balguru
Head Teacher
બુધવાર, 23 માર્ચ, 2022
મંગળવાર, 7 નવેમ્બર, 2017
ઉપયોગી પત્રકો
- રજીસ્ટર સંસ્થા/ટ્રસ્ટ/ સહકારી મંડળીઓએ સરકારી/ગૌચર જમીન મળવા અંગેની અરજીનો નમુનો
- બક્ષીપંચનો દાખલો મળવા માટેની નિયત અરજીનો નમુનો
- નાના સીમાંત ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવાની અરજીનો નમુનો
- અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના દાખલા મળવા માટેની અરજીનો નમુનો
- મકાન/વાડો કબજા હકક કરવાની અરજીનો નમુનો
- ખેતીની જમીનનું એકત્રીકરણ કરવાની અરજીનો નમુનો
- નાના ખેડુતનો દાખલો મળવાની અરજીનો નમુનો
- હકપત્રકમાં એન્ટ્રી પાડી આપવા બાબત ની અરજી
- ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા અંગેની અરજી
- વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબતની અરજી
- સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- મકાન સહાય મેળવવાનું અરજી ફોર્મ
- વોટરશેડ યોજના હેઠળ કામ કરતી પી.આઈ. એ.ની વિગત
- જન્મ નોંધના ઉતારા તથા નોંધમાં બાળકનું નામ ઉમેરવા બાબતની અરજી
- મરણની નકલ મેળવવાની અરજી
- પાણીનું કનેકશન લેવા માટેની અરજી
- વ્યકિતગત ધોરણે મકાન સહાય
- શરતની જમીનની બિનખેતીના હેતુ માટે વાપરવા દેવા/તબદીલ કરવા /શરતભંગ માટે,મંજુરી મેળવવાના કેસોમાં સરકારમાં મોકલવા અંગેનું ચેકલીસ્ટ
- ગણોતધારા કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ખરીદવામાં મંજુરી મળવા બાબતની અરજીનો નમુનો
- ગામતળ નીમ કરવા/ વધારવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કરવાની દરખાસ્તનો નમૂનો
- ગામનો ૭/૧ર નો નમુનો
- સોગંદનામુ
- નાનાસીમાંત ખેડુતો માટે સોગંદનામુ
- ગરીબી રેખા નીચેના કુટુંબની મહિલાને પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર આર્થિક સહાય અંગેનું અરજી ફોર્મ
- સંત સુરદાસ યોજના" અરજી પત્રક
- ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં વકલાંગો માટે શિષ્યવળત્તિઓ
- વિકલાંગતાનું ઓળખકાર્ડ મેળવવા માટેની અરજી
- લગ્નની વિજ્ઞપ્તિ
- લગ્નની નોંધણી અંગેની પ્રમાણિત નકલ મળવા બાબત
- જન્મનું પ્રમાણપત્ર
- મરણનું પ્રમાણપત્ર
- જન્મની નોંધમાં સુધારા/વધારા કરવાનું અરજી ફોર્મ
- જન્મની નકલ મેળવવાની અરજી
- અનુસૂચિત જાતિઓની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક
- અનુસૂચિત જાતિના ઈસમોને માનવ ગરીમા યોજના માટે સહાય મેળવવા માટેનું ફોર્મ
- અનુસૂચિત જાતિ અને સવર્ણ વચ્ચેના આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ મદદ મેળવવા માટેની અરજી
- સાત ફેરા સમુહ લગ્ન" યોજના હેઠળ લાભ મેળવવા અંગેનું અરજી પત્રક. (અનુ.જાતિઓ માટે)
- ધર દિવડા યોજના અરજી પત્રક
- મહિલાઓએ બેંકો મારફતે કુટીર ઉઘોગો/ વ્યવસાય માટે લોન મેળવવાની અરજી
- રેકર્ડ તપાસવા દેવા બાબતની અરજીનો નમુનો
- માપણી કરાવવા માટેની અરજીનો નમુનો
- ગામ નકશાની નકલ મેળવવા બાબતની અરજીનો નમુનો
- નકલ મેળવવા બાબતની અરજીનો નમુન
- જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું કૌટુંબીક રેશનકાર્ડ મળવવા માટેનું અરજી પત્રક.
- એફીડીવીટની અસલ નકલ
- જન્મ તારીખ સુધારવા અંગેનું અરજી પત્રક
- નામ,અટક,પિતાનું નામ,જન્મ સ્થળ,ધર્મ અને જાતિમાં ફેરફાર માટે વિધાર્થીની અરજી
- આદીજાતી વિસ્તાર પેટા યોજના,સાધન સહાય યોજના નું અરજી પત્રક
- આદીજાતિ બેરોજગારને કેબીન /પાકી દુકાન માટે સહાયમાટેનું અરજી ફોર્મ
- ર્ડા.આંબેડકર આવાસ યોજના હેઠળ નવું મકાન બનાવવા માટે સહાય મેળવવા અંગેનું ફોર્મ
- આદર્શ નિવાસી શાળા (અ.જા.) માં પ્રવેશ અંગેનું અરજી પત્રક
- કુષ્ટદાયક રોગોમાંથી મુકત થવા સફાઈ કામદારો માટેની ઠકકરબાપા સેવા સરીતા યોજના હેઠળ સહાય મેળવવા અંગેનું આરજી પત્રક
- કુષ્ટદાયક રોગોમાંથી મુકત થવા સફાઈ કામદારો માટેની ઠકકરબાપા સેવા સરીતા યોજના હેઠળ સહાય મેળવવા અંગેનું આરજી પત્રક
- એકીકુતુ ધાસચારા વિકાસ કાયૅક્રમ હેઠળ ગૌચારા વિકાસની યોજનાનું અરજીપત્રક
- ખાસ અંગભુત યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકોને બકરાં એકમો પુરા પાડવાની યોજના માટેનું અરજી પત્રક.
- અછત ગ્રસ્ત વિસ્તારમાં ધાસ ચારા સંગ્રહ કરવા ધાસ બેંક બનાવવા માટે નાણાંકીય મદદ અંગેનું અરજી પત્રક.
- અરજદાર ગરીબી રેખાના કુટુંબના મહીલા છે. એ બાબતની ખાત્રી/પ્રમાણપત્ર
- ગરીબી રેખા હેઠળ કુટુંબની મહિલાને પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર આર્ર્થિક સહાય અંગેનું અરજીપત્રક.
- કોલેજના અભ્યાસ માટે પછાત વર્ર્ગના વિધાર્થીઓએ કાર્ડ મેળવવાની અરજ
- દીકરી રૂડી સાચી મુડી" ની યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક
- ડો. આંબેડકર આવસ યોજના હેઠળ નવું મકાન બનાવવા માટે સહાય મેળવવા અંગેનુ ફોર્મ
- સમાજ,કલ્યાણ ખાતા ઘ્વારા અનુસુચિત જાત,વિચરતી જાતિ અન વિમુકત જાતિના ઈસમોનેમાનવ ગરીમાં યોજના માટે લોન/ સહાય મેળવવા માટેનું ફોર્મ.
- અનુ.જાતિ/વિચરતી વિમુકત જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા અંગેનું પત્રક
- સ્વરોજગાર યોજના હેઠળ ગ્રામ પંચાયતની
- સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના અંતરગત જુથનું બંધારણ
- તલાટી કમ મંત્રીનો દાખલો
- સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના હેઠળ ધીરાણ મેળવવા માટેનુ અરજી-પત્રક તથા થમ
- ઈન્દીરા આવાસ યોજના હેઠળ આવાસનો લાભ લેવા માટે કેસ પેપર
- ઈન્દીરા આવાસ યોજના હેઠળ આવાસ બાંધવાની મંજુરી માટે અરજી
- ઇન્દીરા આવાસ યોજના હેઠળ કાચા-મકાન-ઝુંપડાં- પાકા બનાવવા મંજુરી માટેની અરજ
- મિલ્કતનો દાખલો
- ખાસ અંગભુત યોજના હેઠળ અનું.જાતિના સ્નાતક બરોજગાર માટે પાંચ દુધાળા પશુના એકમની સ્થાપના માટે સહાયની યોજના
- એકીકળત ધાસચારા યોજના/ખાસ અંગભુત યોજના હેઠળ ચાફકટર ખરીદી સામે સહાય મેળવવાની અરજી.
સોમવાર, 6 નવેમ્બર, 2017
કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ
- સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની માહિતી
- વિકલાંગ કલ્યાણ યોજનાઓ
- વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના:-
- વિકલાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
- ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ યોજના
- વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાય
- વિકલાંગ વ્યક્તિના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવા બાબત
- વિકલાંગ લગન સહાય યોજના(નવી યોજના)
- વૃધ્ધ કલ્યાણ (ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન)
- નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજય સરકારની યોજના)
- રાષ્ટ્રીય કૌટુંબિક આર્થિક સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ)
- બાળગ્રહો/વિશિષ્ટ ગ્રહો/ઓબઝર્વેશન હોમ (જુવેનાઇલ જસ્ટીસ એકટ-ર૦૦૬)
- પાલક માતા પિતા યોજના
- ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ (ICPS)
શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017
ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017
DOWNLOAD VICHARTI VIMUKT JATIO MATE JATI PRAMAN PATRA MELAVAVA ANGE NU ARJI FORM NO NAMUNO.
Important Link:-
Download Form Page 1 click here
Download Form Page 2 click here
Download Form Page 3 click here
Download Form Page 1 click here
Download Form Page 2 click here
Download Form Page 3 click here
શુક્રવાર, 14 ઑક્ટોબર, 2016
બુધવાર, 5 ઑક્ટોબર, 2016
સોમવાર, 3 ઑક્ટોબર, 2016
શનિવાર, 24 સપ્ટેમ્બર, 2016
ગુરુવાર, 11 ઑગસ્ટ, 2016
રવિવાર, 27 માર્ચ, 2016
શુક્રવાર, 8 ઑગસ્ટ, 2014
CPF કપાત ઓનલાઈન
પગલું
- 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર
ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
પગલું
- 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ
મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં
બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
શનિવાર, 26 જુલાઈ, 2014
HTAT Case
New Date...30/07/2014
2 case sathe chale & chukado avi sake...
2 case sathe chale & chukado avi sake...

બુધવાર, 23 એપ્રિલ, 2014
શુક્રવાર, 18 એપ્રિલ, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)