Primary & Secondary (Maths) Video in Gujarati..click here
ઇંડિયન રેલ્વે ટાઇમ ટેબલ હિન્દી માં જોવા માટે અહિં Click... કરો.
Science Knowledge in Gujarati
ઇંડિયન રેલ્વે ટાઇમ ટેબલ હિન્દી માં જોવા માટે અહિં Click... કરો.
gov.of guj YEAR -2014 razao ni mahiti clik here PDF
શૈક્ષણિક વિડિયો(Maths/Science in KHAN ACEDEMY) . click here
11 /11/ 2013 C C C & C C C + G.R. clik here P D F
Science Knowledge in Gujarati
ઓનલાઈન આધાર કાર્ડ પ્રિન્ટ કરવા માટે અહી ક્લિક કરો
ડાઉનલોડ થયેલ ફાઈલ ખોલવા માટે ના પાસવર્ડ માં તમારો પોસ્ટલ પીન કોડ નંબર નાખો
દ્વિતિય શૈક્ષણિક સત્ર ૧૩૦ દિવસનું પ-મેથી ૩પ દિવસનું ઉનાળુ વેકેશન
તા.૨૨મી
નવેમ્બરથી આરંભ થનારૃ દ્વિતિય શૈક્ષણિક સત્ર ૧૩૦ જેટલા દિવસનુ રહેશે.અને
આગામી તા.૫મી મેથી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલોમાં ઉનાળાના વેકેશનનો આરંભ
થશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૩- ૧૪નું શૈક્ષણિક
કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષમાં તમામ માધ્યમિક અને
ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ૩૬૫ દિવસ પૈકી ૨૪૬ દિવસ અભ્યાસ
કરવાનો રહેશે.ઉલ્લેખનીય છેકે, પ્રથમ સત્ર ગત ૧૦ જુનથી આરંભ
થયુ હતું.આ પ્રથમ શૈક્ષણિક સત્રમાં અભ્યાસના ૧૧૬ દિવસ નિયત કરવામાં આવ્યા
હતા.અને ગત તા. ૧થી આગામી ૨૧ નવેમ્બર દરમિયાન ૨૧ દિવસનું દિવાળી વેકેશન
જાહેર કરવામાં આવ્યુ હતું.અને ૫મી મેથી ૮ જુન, ૨૦૧૪
દરમિયાન ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર થયું છે. દ્વિતિય શૈક્ષણિક સત્રમાં
ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.બીજા શૈક્ષણિક સત્રમાં
છાત્રોએ ગંભીરતા પૂર્વક અભ્યાસ કરવો પડશે.દ્વિતિય શૈક્ષણિક સત્ર છાત્રો
માટે મહત્વ પૂર્ણ બની રહેશે.બીજા શૈક્ષણિક સત્રમાં બોર્ડના છાત્રો
જાન્યુઆરી મહિના અંત ભાગથી કોર્સનુ રિવિઝન શરૃ કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો