અચલાંક અને ક્ષયાંક
સાભાર – શ્રી. ધીરજલાલ વૈદ્ય, સૂરત
સંસ્કૃતમાં ૯ ને અચલાંક અને ૮ ને ક્ષયાંક કહે છે.

૯ વિશે તો ખબર હતી; પણ ૮ વિશે ધીરૂભાઈના ઈમેલ પરથી જ ખબર પડી.

સંસ્કૃતમાં ૯ ને અચલાંક અને ૮ ને ક્ષયાંક કહે છે.
૯ વિશે તો ખબર હતી; પણ ૮ વિશે ધીરૂભાઈના ઈમેલ પરથી જ ખબર પડી.
- ૮ x ૧ = ૮ ( આંકડાનો સરવાળો ૮ )
- ૮ x ૨ = ૧૬ ( આંકડાનો સરવાળો ૭ )
- ૮ x ૩ = ૨૪ ( આંકડાનો સરવાળો ૬ )
- ૮ x ૪ = ૩૨ ( આંકડાનો સરવાળો ૫ )
- ૮ x ૫ = ૪૦ ( આંકડાનો સરવાળો ૪ )
- ૮ x ૬ = ૪૮ ( આંકડાનો સરવાળો ૧૨ એટલે ૩ )
- ૮ x ૭ = ૫૬ ( આંકડાનો સરવાળો ૧૧ એટલે ૨ )
- ૮ x ૮ = ૬૪ ( આંકડાનો સરવાળો ૧૦ એટલે ૧ )
- ૮ x ૯ = ૭૨ ( આંકડાનો સરવાળો ૯ )
- ૮ x ૧૦ = ૮૦( આંકડાનો સરવાળો ૮ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો