HTAT Bharti 2013 Latest News
ગુજરાતમા પ્રાયમરી સ્કુલમા(HTAT) મુખ્ય શિક્ષક ની અલગ જગ્યા ઉભી કરવામા આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા Year 2013-14 માટે 3000 (HTAT) મુખ્ય શિક્ષક નીનવી જગ્યાઓ ભરવાની મંજુરી આપવામા આવેલ છે.
૩૦૦૦ મંજુર થયેલી જગ્યાઓ પૈકી ૧૫૦૦ સિધી ભરતી અને ૧૫૦૦ બઢતી થી ભરવાની થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો