HTAT BHARTI MA AVEL TOTAL APPLICATION CATEGORY WISE & DISTRICT WISE

એચ.ટાટ ભરતી ની અરજી સ્વીકારવાના આખરી દિવસેઆવેલી અરજી ની વિગતો (જીલ્લાવાર અને જાતીવાર)..............!
આજે એચ.ટાટ ભરતી ની અરજી સ્વીકારવા નો આખરી દિવસ હતો જેમાંઓપન કેટેગરી માં 1788
એસ.સી કેટેગરી માં ૭૮૫
એસ.ટી કેટેગરી માં ૧૬૯
એસ.સી.બી.સી કેટેગરી માં૧૯૩૭
કુલ :- ૪૬૭૯
અરજી આવેલ છેફીજીકલ હેન્ડીકેપ :- ૧૪૯
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો